Helth Department Job Vacancy 2023

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જિલ્લા આરોગ્ય સોસાયટી તાપી દ્વારા આયુષ તબીબ, ફાર્માસીસ્ટ, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓ, મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. DHS તાપીની આ ભરતીમાં આયુષ તબીબની 03, ફાર્માસીસ્ટની 03, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01, એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓની 03, મેડિકલ ઓફિસરની 02, સ્ટાફ નર્સની 02, તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)ની 03 જગ્યા ખાલી છે. મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
આયુષ તબીબ રૂપિયા 25,000
ફાર્માસીસ્ટ રૂપિયા 11,000 તથા 13,000
ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ રૂપિયા 13,000
એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓ રૂપિયા 13,000
મેડિકલ ઓફિસર રૂપિયા 70,000
સ્ટાફ નર્સ રૂપિયા 13,000
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) રૂપિયા 8,000 તથા 13,000

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક :

Updated: July 25, 2023 — 5:32 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *