CRPF Constable Recruitment 2023 : Central Reserve Police Force has published an advertisement for more than 9000 Constable (Technical and Tradesman) posts. Eligible candidates have to apply by 25-04-2023.
CRPF Constable Recruitment 2023
Post Title | CRPF Recruitment 2023 |
Post Name | Constable (Technical & Tradesman) |
total space | 9212 |
institution | Central Reserve Police Force (CRPF) |
Application start date | 27-03-2023 |
Application last date | 25-04-2023 |
Official web site | www.crpfindia.com |
Application type | Online |
Bumper Recruitment of Constables by CRPF
CRPF Recruitment 2023 / CRPF Bharti 2023 / CRPF Recruitment 2023 / CRPF Constable Bharti 2023 / CRPF Constable Recruitment 2023 / CRPF Vacancy 2023 / CRPF Constable Vacancy 2023 advertisement has been published for more than 9000 posts of Constable. Eligible candidates have to visit the official website and apply.
સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીની તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.
10 પાસ, 12 પાસ અને અન્ય ટેકનીકલ લાયકાત માટે ભરતી
CRPF કોન્સ્ટેબલ ટેકનીકલ ટ્રેડમેન જગ્યાઓ માટે અરજી કરવા માટે વિવિધ લાયકાતના ધોરણો કરવામાં આવ્યા છે. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 અને 12ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ટેકનીકલ લાયકાત અને ITI ટ્રેડ પોસ્ટ મુજબ લાયકાત જરૂરી છે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા અને તેમાં છૂટછાટ
ઉમેદવારોની વય મર્યાદા 1લી ઓગસ્ટ 2023ના રોજ 18 વર્ષથી ઓછી નહી અને 23 વર્ષથી વધુ નહી હોવી જોઈએ. જો કે ડ્રાઈવર પોસ્ટ માટે વય મર્યાદા 21 થી 27 વર્ષ રાખવામાં આવી છે. જો કે કેન્દ્ર સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે, વધુ વિગત માટે ભરતીની ઓફીશીયલ નોટીફીકેશન વાંચો.
21,700થી પગાર શરૂ થશે
કોન્સ્ટેબલ ટેકનીકલ અને ટ્રેડમેન ભરતી માટે ચુકવવામાં આવતો પગાર પે લેવલ 3 મુજબ રૂ. 21,700 થી 69,100/- સુધી આપવામાં આવશે. અન્ય તમામ માહિતી માટે જાહેરાત વાંચો.
CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 માટે GEN/EWS/OBC ઉમેદવારો માટે Rs. 100/- અરજી ફી છે અને SC/ST/Ex.Serviceman અને મહિલા ઉમેદવારો માટે ફી ભરવાની નથી.
CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 અરજી પ્રક્રિયા
- આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ CRPF ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
- તેમા Recruitment ઓપ્શન મા જાઓ.
- Find constable/trademan recruitment option in it and download official notification .
- Then follow the necessary steps to apply online and fill your form online.
Read the ad | Click here |
Apply online | Click here |
home page | Click here |
How many posts CRPF Constable Recruitment 2023 has been announced?
More than 9000 positions
What is CRPF Constable Recruitment 2023 Application Last Date?
25-04-2023