23 Festival List Gujarati ૨૦૨૩ ના તહેવારોનુ લીસ્ટ ગુજરાતી : થોડા દિવસોમા ૨૦૨૩ ના વર્ષની શરુઆત થશે. અહિં ૨૦૨૩ ના વર્ષમા આવતા તહેવારોનું લીસ્ટ આપેલ છે.

2023 Festival List Gujarati ૨૦૨૩ ના તહેવારોનુ લીસ્ટ ગુજરાતી
14 જાન્યુઆરી – લોહરી અને મકરસંક્રાંતિ
21 જાન્યુઆરી – મૌની અમાવસ્યા
26 જાન્યુઆરી – વસંત પંચમી
18 ફેબ્રુઆરી – મહાશિવરાત્રી
7 માર્ચ- હોળી
22 માર્ચ- ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે
29 માર્ચ – દુર્ગા અષ્ટમી
30 માર્ચ – રામ નવમી
4 એપ્રિલ – મહાવીર જયંતિ
6 એપ્રિલ – હનુમાન જયંતિ
14 એપ્રિલ – બૈસાખી
5 મે – બુધ પૂર્ણિમા
19 મે – વટ સાવિત્રી વ્રત
3 જુલાઈ – ગુરુ પૂર્ણિમા
30 ઓગસ્ટ – રક્ષા બંધન
6 સપ્ટેમ્બર – જન્માષ્ટમી
29 સપ્ટેમ્બર – પિતૃપક્ષ શરૂ થાય છે
19 સપ્ટેમ્બર – ગણેશ ચતુર્થી
12 નવેમ્બર -દિવાળી, નરક ચતુર્દશી
14 નવેમ્બર – ગોવર્ધન પૂજા
19 નવેમ્બર – છઠ પૂજા
2023 ના વર્ષ નું રજાઓ નું લિસ્ટ | Click Here |
નવા વર્ષ વિક્રમ સંવત 2079 નુ કેલેન્ડર PDF | Click Here |
ગુજરાતી કેલેન્ડર 2023 | Click Here |